એકસમયેશ્રીગુસાઈજીઅસારવાસ્થાનેનિજસેવકશ્રીભાઈલાકોઠારીજીનાઘરેવિરાજમાનહતા,ત્યારેપોતાનાપરિવારનાસભ્યોનીઓળખઆપતાકોઠારીજીએપોતાનીદીકરીગોમતીનાપતિગોપાલદાજીનીઓળખઆપી.તેઓજન્મથીજમૂંગાહતા.શ્રીગુસાઈજીએઆજ્ઞાકરીકેગોમતીનોવરતોસાગરહોયઅનેઆપશ્રીએપોતાનુંચર્વિતતાંબૂલરઆપીગોપાલદાસજીનેઅલૌકિકવાણીપ્રદાનકરી.જેનાફલસ્વરૂપેપ.ભ.શ્રીગોપાલદાસજીએશ્રીવલ્લભાખ્યાનનામનવઆખ્યાનનીરચનાકરીશ્રીવલ્લભાખ્યાનમાંશ્રીમહાપ્રભુજીશ્રીગુસાઈજીનાચરિત્રતથામહાત્મ્યનુંવર્ણતથાશ્રીઠાકોરજીનીલીલાઓનુંઅનુપમવર્ણનછે.આથીઆગ્રંથનેસંપ્રદાયમાંશ્રીમદભાગવતતુલ્યમાનવામાંઆવેછે.શ્રીવલ્લભાખ્યાનનીરચનાઅસારવાબેઠકસ્થાનેથઈહોવાથીઅહીંસૌવૈષ્ણવોનાઅહોભાગ્યેવલ્લભાખ્યાનનુંપારાયણઆયોજનથઈરહ્યુંછે.

Contact Us

Address :
Shree Natawarlal Shyamlal Mandir
Doshiwada ni Pole,
Zaveriwad, Kalupur,
Ahmedabad, Gujarat 380001
Phone:
+91 79 2535 6270
Email:
info@goswamihaveli.com